BIG BREAKING / કોંગ્રેસને મોટો ઝટકો: 11 વર્ષ જૂના કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાને કોર્ટે ફટકારી 1 વર્ષની સજા

 madhya pradesh court sentenced digvijay singh to one year in an 11 year old case

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડુ સહિત છ લોકોને 11 વર્ષ જૂના કેસમાં કોર્ટે એક વર્ષની સજા સંભળાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ