મધ્યપ્રદેશ / પત્ની સાથે સંબંધ બનાવતા સમયે પતિ કરતો હતો ખૌફનાક કૃત્ય, કોર્ટે કહ્યું આની બત્તીસી કાઢી નાંખો

Madhya Pradesh court issues shocking order

પતિ તેની પત્ની સાથે સંબંધ બાંધતી વખતે બટકા ભરતો હતો. જેથી પત્નીએ તેની સામે કેસ કર્યો હતો. જે મામલે મધ્યપ્રદેશની કોર્ટે પતિના નકલી દાંત જપ્ત કરી દેવા પોલીસને આદેશ આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ