નિવેદન / ગાયના ગોબર અને ગૌમૂત્રથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરી શકાય છે: ભાજપના મુખ્યમંત્રીએ કર્યો દાવો 

Madhya Pradesh CM claims countrys economy can be strengthened with cow urine and cow dung

CM શિવરાજે કહ્યું કે જો આપણે ગૌમૂત્ર સાથે ગાયના છાણમાંથી જોઈએ તો આપણે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી શકીએ છીએ અને દેશને આર્થિક રીતે સક્ષમ બનાવી શકીએ છીએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ