મધ્ય પ્રદેશ / પુરપાટ ઝડપે આવતી કાર 3 બાઇક સવાર સાથે ધડકાભેર અથડાઇ, 8 લોકોના કમકમાટીભર્યા મોત

madhya pradesh chhatarpur scorpio accident

મધ્યપ્રદેશના છતરપુરમાં સોમવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલા, બાળકો સહિત કુલ 8 લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે. આ દુ:ખદાયક માર્ગ અકસ્માત જિલ્લાના ચંદ્રનગર ચોકી વિસ્તારમાં બન્યો હતો, જેમાં 4 બાળકો, 2 મહિલાઓ અને 2 પુરુષોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ