રાજનીતિ / મુખ્યમંત્રી બનવાના 29 દિવસ બાદ શિવરાજસિંહે પોતાના કેબિનેટની રચના કરી, જાણો કોને કયુ ખાતું સોંપાયુ

madhya pradesh cabinet portfolio shivrajsingh chauhan home and health ministry

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કેબિનેટ ગઠનના 24 કલાક બાદ ખાતાઓની વહેંચણી કરી નાખી છે. શિવરાજે ટ્વિટર દ્વારા મંત્રીઓના ખાતાઓની માહિતી આપી. વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રાને ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ