શું છે મામલો / રાત્રે પોલીસે મંત્રીજીની ગાડી રોકી, બીજા દિવસે સવારે મંત્રીએ જે કર્યુ તે ચોંકાવનારું

madhya pradesh cabinet minister pradhuman singh tomar police

મંત્રીજીની ગાડી રોકવાની હિંમત તો એક પોલીસ જવાન ભૂલથી પણ કરી શકતો નથી. જો રોકી પણ નાંખી તો વિચારો તેનો પછી શુ હાલ થયો હોય. મંત્રી છોડો, એક નાનો ભાઇ પણ પોલીસવાળાને ધમકાવવા લાગે છે. પરંતુ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જે થયું તે અંગે જાણી તમારા વિચાર બદલી નાંખશો. ગ્વાલિયર પોલીસના કેટલાક જવાનોએ રાત્રે ઉર્જા મંત્રી પ્રધ્યુમનસિંહ તોમરની ગાડીને રોકી હતી. બીજા દિવસે મંત્રીજીએ આ જવાનને ઇનામ આપવા પહોંચ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ