બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Madhya Pradesh Amba Mai Mandir Pachmarhi Tigers come to visit this goddess temple Miracles happen in Navratri

માતાજીનો ચમત્કાર / 175 વર્ષ જૂના આ મંદિરમાં નવરાત્રીમાં વાઘ આવે છે દર્શન કરવા, માણસો પર નથી કરતાં હુમલો: સંતાન સુખ આપે છે માતાજી

Arohi

Last Updated: 03:56 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના હિલ સ્ટેશન પચમઢીમાં 175 વર્ષ જુનુ અંબા માઈ મંદિર છે. જ્યાં નવરાત્રીમાં વાઘ માતાજીના દર્શન કરવા આવે છે. આ મંદિર સાથે જોડાયેલા ચમત્કારી કિસ્સા ખૂબ ફેમસ છે.

  • મધ્યપ્રદેશમાં આવેલું છે માતાજીનું મંદિર 
  • પચમઢીમાં છે 175 વર્ષ જુનુ અંબા માઈ મંદિર
  • સંતાન સુખ આપે છે માતાજી

નવરાત્રીમાં દેવી ભક્ત રોજ મંદિરમાં માતા અંબાના દર્શન-પૂજન કરવા આવે છે. ત્યાં જ દેશના પ્રમુખ દેવી મંદિરોમાં તો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. પછી તે વૈષ્ણો દેવી મંદિક હોય કે મનસા દેવી મંદિર. ઘણા પ્રાચીન મંદિરોમાં પણ ભક્ત દૂર-દૂરથી પહોંચે છે. જે પોતાના ચમત્કારો અને મનોકામના પૂર્તિ માટે જાણીતા છે. 

એવું જ એક મંદિર મધ્ય પ્રદેશના હિલ સ્ટેશન પંચમઢીમાં છે. પંચમઢીમાં 175 વર્ષ જુનુ અંબા માઈ મંદિર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકોની ભીડ પોતાની મનોકામના લઈને પહોંચે છે. 

ઉંધા સિંહ પર બેઠી છે માતા બગુલામુખી 
હિલ સ્ટેશન પંચમઢીથી એક પ્રાચીન અંબા માઈ મંગિરમાં ચૈત્ર નવરાત્રીમાં ભક્તોની ભીડ લાગે છે. અહીં 9 દિવસ સુધી અનુષ્ઠાન થાય છે. ખાસ સંતાન સુખ મેળવવાની મનોકામના લઈને દૂર દૂરથી લોકો આવે છે. 

આ મંદિરમાં દેવીમાં ઉંધા સિંહ પર બેઠા છે અને આ કારણે ખાસ તાંત્રિકોની આસ્થા તેમના પર ખૂબ વધારે છે.  આ મંદિરમાં મોટી સંખ્યામાં તાંત્રિક આવીને પૂજા પાઠ કરે છે. 

વાઘ આવે છે માતાના દર્શન કરવા 
આના કરતા પણ મોટા ચમત્કારની વાત કરવામાં આવે તો પચમઢીના એક મંદિરમાં વાઘ માતાજીના દર્શન કરવા આવે છે. દર વર્ષે નવરાત્રીમાં ઓછામાં ઓછા એક વખત મંદિરમાં આવે છે અને માતાજીના દર્શન કરે છે. 

નવરાત્રીમાં દર્શન કરવા આવેલા વાઘોને અહીં હજારો લોકો જોઈ ચુક્યા છે. કમાલની વાત એ છે કે ખતરનાક જંગલી પ્રાણી કોઈને નુકસાન નથી પહોંચાડતા અને માતાજીના દર્શન કરીને જતા રહે છે.

સંતાન સુખનું મળે છે વરદાન 
અંબા માતા મંદિરને લઈને માન્યતા છે કે અહીં સંતાન મેળવવા માટે માતાજી પાસે માંગેલી ઈચ્છા જરૂર પુરી થાય છે. નિઃસંતાન દંપત્તી અહીંથી નિરાશ થઈને નથી ફરતા. ત્યાં જ ઈચ્છા પુરી થવા પર લોકો અહીં ફરીથી પ્રસાદ ચડાવવા અને માતાજીના આશીર્વાદ લેવા આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ