Result / તારક મહેતાના માધવી ભાભીની રિયલ દીકરીનું 12માનું પરિણામ જુઓ શું આવ્યું, ભીડે પણ ખુશ

madhvi bhabhi's daughter result

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ શરૂ થયો તે દિવસથી અત્યાર સુધી એટલો જ લોકપ્રિય છે. તેમાં રહેલા પાત્રોની એક અલગ જ ઓળખાણ છે અને ચાહકવર્ગ છે. જેઠાલાલ અને દયા હોય કે રોશન એન્ડ રોશન સિંઘ સોઢી દરેકનો એક ચાહકવર્ગ છે. ત્યારે તારક...માં માધવી ભાભીનો રોલ ભજવી રહેલી સોનાલિકા જોશી ફરી એકવાર ચર્ચામાં આવી છે કારણકે તેમની પુત્રીનું 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ