મોંઘી જીવનશેૈલી / હવે ભાડાંના ઘરમાં રહેશે અભિનેત્રી માધુરી દીક્ષિત, ભાડું એટલું કે જાણીને આંખો પહોળી થઈ જશે

madhuri dixit took beautiful flat on rent in mumbai but the rent will you big shock

બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત જેવી લાઈફસ્ટાઈલ કોને ના જોઈએ? પરંતુ આ અભિનેત્રીએ તેની જીવનશૈલી માટે જેટલી રકમ ખર્ચી છે તેની કલ્પના પણ કરવી સામાન્ય માણસ માટે મુશ્કેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ