કોરોનાનો કહેર / આ ટીવી શો પર એકસાથે 18 લોકોને કોરોના થતાં મચ્યો ખળભળાટ

madhuri dixit show dance deewane face covid 19 outbreak 18 crew members test corona positive

હાલમાં જ માધુરી દીક્ષિતના શો ડાન્સ દીવાને સીઝન 3માં એક સાથે 18 લોકો કોરોના સંક્રમિત આવ્યા છે. જેનાથી ડરનો માહોલ જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ