ઈલેક્શન 2022 / ટીકિટ કપાયા બાદ મધુ શ્રીવાસ્તવની મોટી જાહેરાત, કહ્યું વર્ષોથી પાર્ટી સાથે કામ કર્યું પણ કદર ના કરી, અપક્ષ લડીશ

Madhu Srivastava's big announcement after ticket cut, said worked with party for years but didn't appreciate it, will...

ભાજપ દ્વારા વડોદરાનાં દબંદ ધારાસભ્યની દબંગાઈને શરણે ન થઈ અન્ય ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે દબંગ નેતા દ્વારા વાઘોડિયાના સ્થાનિક લોકો તેમજ કાર્યકરો સાથે ચર્ચા કર્યા બાદ મોડી સાંજે તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ