વિવાદ / મધુ શ્રીવાસ્તવે ભાંગરો વાટ્યો, બોલ્યા એવું કે ફરી સર્જાઈ ગયો વિવાદ વીડિયો થયો વાયરલ

Madhu Srivastava saying that the re-created controversy video went viral

વાઘોડિયા ધારાસભ્ય ભાજપની કિસાન સૂર્યોદય યોજનાને સામાન્ય યોજના ગણાવી એટલું જ નહીં  બરોડા ડેરીમાં ભાજપની સત્તા હોવા છતા તેમા પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું જણાવતા ફરી વિવાદ સર્જાયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ