ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિશેષ / માધવસિંહ સોલંકીઃ શિખર તરફ ગરુડનું ઉડ્ડયન 

madhavsinh solanki death

માધવસિંહ  સોલંકી ગુજરાતના એક ટોચના રાજપુરુષ હોવા સાથે એક સાહિત્ય-સંસ્કારપ્રેમી વ્યક્તિ તરીકે જાણીતા છે. તેમનો વાચનશોખ અને દેશદુનિયાની ઉત્તમ સાહિત્યકૃતિઓ તેમજ અન્ય સાહિત્યસર્જન માણવાનો સ્વભાવ તેમનાં નિકટનાં વર્તુળોમાં ખૂબ જ જાણીતાે છે. આવા માધવસિંહભાઈએ ‘ગુજરાત સમાચાર’માં છપાયેલા એક લેખથી પ્રભાવિત થઈ તેના લેખક અંગે જાણવાનો પ્રયત્ન કર્યો અને તેમાંથી શરૂ થયો ભૂપતભાઈના જીવનનો એક નવો અનોખો અધ્યાય!

Loading...
બ્રેકિંગ ન્યૂઝ