આત્મનિર્ભર / Made In India: આ સ્વદેશી ફાયર રોબોએ બુઝાવી સાણંદની વિકરાળ આગ

made in india fire robo in gujarat china vs india

ચીનની ઉત્પાદન ક્ષમતાને નકારી શકાય તેમ નથી પણ ભારત પણ કંઈ આંક્યુ જાય તેમ નથી. આત્મનિર્ભર અને મેડ ઈન ઈન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જ જોવા મળ્યુ જ્યારે અમદાવાદના સાણંદ પાસે સેનેટરી નેપકિન બનાવતી કંપની યુનિર્ચામમાં આગ લાગી ત્યારે તે આગને બુઝાવવા માટે રોબોટને કામે લગાવાયા હતા જે રોબોટ 'made in india' હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ