પ્રોત્સાહન / ખૂબ સુંદર દેખાય છે Made in India ઈલેક્ટ્રીક કાર, સિંગલ ચાર્જમાં ચાલશે 500 km

made in india electric car pravaig extinction mk2 with 504km of driving range know expected specifications

દેશમાં ઈલેક્ટ્રીક વાહનોની માંગ સતત વધી રહી છે. એવામાં કાર નિર્માતા કંપનીઓ પણ તેને પ્રોત્સાહન આપીને ઈલેક્ટ્રીક કારને બનાવી રહી છે. બેંગ્લોરમાં ઈલેક્ટ્રીક વાહન સ્ટાર્ટ-અપ કંપની પ્રવીગ ડાયનેમિક્સ છેલ્લાં ઘણા સમયથી પોતાની ઈલેક્ટ્રીક કાર MK2ને લઇ ખૂબ ચર્ચામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ