કાર્યવાહી / હનીટ્રેપમાં વૃદ્ધ પાસેથી 2.69 કરોડ ખંખેરવા મામલે એક આરોપીની ધરપકડ, PI-CBIના નામે કરતાં હતા બ્લેકમેલ

made a nasty video after developing a friendship with a 68year old man from Ahmedabad

અમદાવાદના 68 વર્ષીય વૃદ્ધ સાથે મિત્રતા કેળવી આરોપીએ બીભત્સ વીડિયો બનાવી લીધા હતા. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બિઝનેસમેન પાસેથી 2.69 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા આ મામલે પોલીસે એક આરોપીને દબોચી લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ