રાજનીતિ / કોંગ્રેસમાં જઈને ભૂલ કરી, માફ કરજો: ગુજરાતનાં આ દિગ્ગજ નેતાએ આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

Made a mistake by going to Congress, sorry: This veteran leader of Gujarat made a big statement, see what he said

2017માં જે ભૂલ થઈ હતી વારંવાર તેનું પુનરાવર્તન કરવું ખોટું છે. કોંગ્રેસમાં જોડાઈને મેં ભૂલ કરી હતી. જે ખરાબ સ્થિતિમાં ગુજરાત હતું ભાજપે એ ગુજરાતને સુખી ગુજરાત બનાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ