પ્રોજેક્ટ / મા અંબાનું ધામ અંબાજી આગામી સમયમાં એવું બદલાશે કે જાણીને ખુશ થઈ જશો

Maa Amabaji Change State Government Pilgrimage

દેશની ૫૧ શક્તિપીઠ પૈકી અંબાજી આધ્ય શક્તિપીઠ તરીકે જાણીતું છે. આ સૌથી મોટી શક્તિપીઠ અંબાજીને, ગુજરાતના સૌથી મોટાં તીર્થધામ તરીકે વિકસાવવાના મોટા પ્રોજેક્ટ સાથે અંબાજીમાં દેશનો પ્રથમ સ્કાય વોક-(કાચનો પુલ) નિર્માણ થશે તે જ રીતે રાજ્યની સૌથી મોટી અંબાજી માતાની પ્રતિમા અંબાજીમાં આકાર લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ