ફેરફાર / ‘મા’ કાર્ડ તકલીફો વધી હવે અહીંથી નહીં મળે આવકનો દાખલો, કરવું પડશે આ કામ

ma card income proof now not get this place

અમદાવાદ જિલ્લા સહિત રાજ્યની ૧૪,૨૯૨ ગ્રામ પંચાયતોમાં કમ્પ્યૂટરમાં રેશનકાર્ડમાંથી નામ રદ કરવા, ઉમેરવા કે કાર્ડમાં સુધારો વધારો કરવા ગ્રામપંચાયતોમાં જ સુવિધા શરૂ કરવાનો નિર્ણય સરકારે જાહેર કર્યો છે આ સુવિધા  શરૂ થવાનો આનંદ લેવાના બદલે લોકોમાં નિરાશા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ