લાચારી / હાથ ન હોવાને કારણે `મા' કાર્ડમાં સમાવેશ નહી- આવ્યો હાર્ટએટેક હવે શું?

ma card can issue without fingerprint man hospitalized he had no hand

દિલીપભાઈની દુ:ખભરી કહાણી સાંભળીને કોને દોષ દેવો એ પ્રશ્ન થઈ પડશે. પ્રેસમાં કામ કરતા દિલીપભાઈ વાઘેલાના હાથ કપાઈ જતા તેમના ફિંગરપ્રિન્ટ શક્ય નથી જેને કારણે `મા' કાર્ડમાં તેમનો સમાવેશ થઈ શક્યો નથી. વૃદ્ધને હવે હાર્ટએટેક આવ્યો છે ત્યારે તેમની સારવાર કરાવવા માટે પરિવાર પાસે પૈસા નથી અને `મા' કાર્ડમાં નામ નથી ત્યારે દિલીપભાઈની સારવાર હાલ અટકી પડી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ