ક્રિકેટ / એમ એસ ધોની માટે ટીમ ઈન્ડિયાનાં દરવાજા બંધ ? કેપ્ટન કોહલીએ કર્યો મોટો ઈશારો

m s dhoni will not play for india now ? virat gave big statement

ભારતીય ટીમનાં કેપ્ટન અને દિગ્ગજ વિકેટકિપર મહેન્દ્ર સિંહ ધોની ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. ગયા વર્ષે જુલાઈમાં આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદથી તેઓ ક્રિકેટથી દૂર છે. તેમણે અત્યાર સુધી પોતાના સંન્યાસની કોઈ વાત પર ખુલીને વાત કરી નથી. માનવામાં આવી રહ્યું હતું કે ધોની T 20 વર્લ્ડ કપમાં સામેલ થશે. પરંતુ આ ટીમમાં ધોનીને સ્થાન આપવામાં આવ્યું નથી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ