Video / સિંગરે ધોનીને સ્ટેજ પર બોલાવ્યો તો દૂર ભાગવા લાગ્યો 'માહી', પછી કંઈક આ રીતે પત્ની સંગ કર્યો રોમાન્સ

m s dhoni ran away when arman amlik invited to come on stage, sakshi calls dhoni sweetie

મહેન્દ્ર સિંહ ધોની છેલ્લાં ઘણા સમયથી પોતાના કરિયરને લઈને ચર્ચામાં બનેલા છે. તેમના ચાહકોનું માનીએ તો હજુ પણ ધોની મેદાન પર પરત ફરશે તેવી આશાઓ સેવાઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં ધોની અને તેમની પત્નીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સિંગર અરમાન મલિક ધોની અને સાક્ષીને સ્ટેજ ઉપર બોલાવી 'કૌન તુજે યું પ્યાર કરેગા...' સોંગ ડેડીકેટ કર્યું. 

બ્રેકિંગ ન્યૂઝ