રાજનીતિ / એમ.કે.સ્ટાલિને CM પદ સંભાળતાની સાથે જ વચનો પૂરા કરવાનું શરૂ કર્યુ, એવી જાહેરાતો કરી કે વિપક્ષ ટેન્શનમાં

M K Stalin’s Day 1: Rs 4,000 dole, free ride for women, cheaper milk in Tamil Nadu

તમિલાડુના નવા સીએમ એમ.કે.સ્ટાલિને 2.07 કરોડ પરિવારોને રુ.4,000 કરોડની સહાય, આવિન દૂધમાં લિટરે રુ.3 નો ઘટાડો તથા મહિલાઓ માટે બસમાં ફ્રી સવારીની જાહેરાત કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ