અસરકારક / મહામારીમાં ફેફસાંને મજબૂત રાખવા હોય તો ડાયટમાં સામેલ કરો આ પાંચ ખોરાક, ભરપૂર હોય છે પોષકતત્વ

lung health 5 foods for healthy lungs

સંતુલિત ડાયટ ફક્ત તમારા ફેફસા માટે નહીં, પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તો ફેફસાને મજબૂત રાખવા માટે તમારે ડાયટમાં અમુક વસ્તુઓ એડ કરવી જોઈએ. જેમાં રહેલા Antioxidant કમ્પાઉન્ડ લંગ ફક્શનને વધુ સુદ્રઢ બનાવે છે. જેનાથી તમે બિમારીથી બચી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ