ચંદ્ર ગ્રહણ / વૈશાખી પૂર્ણિમાનાં દિવસે થવા જઈ રહ્યું છે વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો તેને શા માટે કહેવામાં આવે છે બ્લડ મૂન

lunar eclipse will be happened on 16th may

16 મેનાં રોજ ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ દિવસે ચંદ્ર લાલ રંગનો જોવા મળશે, જેથી તેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ