અસર / ચંદ્રગ્રહણની નકારાત્મક અસરોથી બચવા માટે 12 રાશિ માટે છે આ ઉપાયો, ભૂલ્યા વિના કરી લો આ કામ

lunar eclipse or chandra grahan 2020 effect on all zodiac sign

વર્ષ 2020નું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે થશે. આ ચંદ્રગ્રહણ મિથુન રાશિ અને પુનર્વસુ નક્ષત્રમાં થશે. આ ચંદ્રગ્રહણની ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 10 જાન્યુઆરીએ રાતે 10.37થી શરૂ થશે અને 11 જાન્યુઆરીએ સવારે 2.45 મિનિટ સુધી રહેશે. ચંદ્રગ્રહણ માનવીના મસ્તિષ્ક પર પ્રભાવ પાડે છે. તેનાથી બચવા માટે દરેક રાશિના લોકોએ ખાસ ઉપાો કરી લેવા જરૂરી છે. જાણો કઈ રાશિના જાતકોએ શું ઉપાયો કરવાથી ગ્રહણની નકારાત્મક અસરથી બચી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ