ચંદ્રગ્રહણની અસર / ચંદ્રગ્રહણની આ 1 રાશિ પર થશે સૌથી વધુ અસર, ગ્રહણ બાદ અચૂક કરો આ કામ

lunar eclipse chandra grahan 5 june 2020 time india

5 જૂન અને આજે રાત્રિથી ચંદ્રગ્રહણ લાગૂ પડશે. આજે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગૂ થવાનું છે. આ ઉપછાયા ગ્રહણ રહેશે, જે રાતે 11.15થી શરૂ થશે અને 6 જૂને વહેલી સવારે 2.34 મિનિટ સુધી ચાલુ રહેશે. આ ગ્રહણ વૃશ્વિક રાશિને વધારે અસર કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ