ચંદ્રગ્રહણ / આજે 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ, સર્જાશે અદભૂત ખગોળિય નજારો

 Lunar Eclipse 2020 Know about the 1st Chandra Grahan of This Year

આજે વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ જોવા મળશે. ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ રાત્રે 10 વાગે 37 મિનિટે શરૂ થશે અને 11 જાન્યુઆરીના રોજ 2 વાગ્યા અને 42 મિનિટે સમાપ્ત થશે. એટલે કે કુલ 4 કલાક અને 1 મિનિટ માટે આ ગ્રહણ પૃથ્વી પરથી જોઈ શકાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ