ચંદ્ગગ્રહણ 2020 / ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી છે આ ધાર્મિક માન્યતા, આજે ભૂલથી પણ ન કરશો આ કામ

Lunar Eclipse 2020 January Date Time Significance And Importance

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ શુક્રવાર 10 જાન્યુઆરીએ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. આ ચંદ્રગ્રહણનો સમયગાળો 4 કલાકથી વધુ હશે. ગ્રહણ રાત્રે 10. 37 મિનિટથી પ્રારંભ થશે અને વહેલી સવારે 2.42 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણના 12 કલાક પહેલા સુતક સમયગાળો શરૂ થાય છે. તેથી 10 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી જ મંદિરોનાં દરવાજા બંધ કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ