બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / આજે બની રહ્યો છે અદભુત સિદ્ધ યોગ, તુલા સહિત આ 5 રાશિવાળાઓ પર થશે ભગવાન વિષ્ણુની અપાર કૃપા
11 ફોટો ગેલેરી
Last Updated: 09:49 AM, 8 August 2024
1/11
8 ઓગસ્ટને ગુરૂવારના દિવસે ચંદ્રમા બુધ ગ્રહની રાશિ કન્યામાં સંચાર કરશે. સાથે જ આજે વૈનાયકી ગણેશ ચતુર્થીનું વ્રત કરવામાં આવશે. વૈનાયકી ગણેશ ચતુર્થીના દિવસે શિવ યોગ, સિદ્ધિ યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જે આજના દિવસનું મહત્વ વધારી રહ્યો છે. આ શુભ યોગનો ફાયદો 5 રાશિઓને મળી શકે છે.
2/11
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લાભકારી સાબિત થશે. મેષ રાશિના લોકોને મોટા પ્રમાણમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જેનાથી સંતુષ્ટી અનુભવશો અને ભવિષ્યની ચિંતાથી પણ મુક્ત રહેશો. નોકરીયાત લોકો અને વેપારીઓ માટે નવી તકો ઉભી થશે. જીવનસાથી સાથે લડાઈ ચાલી રહી છે તો તેનો અંત આવશે અને સંબંધ ફરી મજબૂત થશે.
3/11
4/11
આજનો દિવસ ફળદાયી રહેશે. કર્ક રાશિના લોકોને ભગવાન વિષ્ણુની કૃપાથી અધુરા કાર્ય પુરા થશે અને સ્થિરતાના કારણે નાણારીય સ્થિતિમાં સુધાર પણ થશે. તમારા કરવામાં આવેલા રોકાણથી અનુકૂળ રિટર્નની પ્રાપ્તિ થશે અને કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે. લવલાઈફ સારી રહેશે. નોકરીયાત વેપારીઓને સારો લાભ થશે.
5/11
6/11
કન્યા રાશિના લોકો માટે 8 ઓગસ્ટનો દિવસ સ્પેશિયલ રહેશે. કન્યા રાશિના લોકોને કાલે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે અને સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. જેનાથી સંતુષ્ટ અને પ્રસન્ન અનુભવશો. વેપારીઓને કાલે ઘણી નવી ડીલ કે પ્રોજેક્ટ મળી શકે છે. જેનાથી સારો નફો થશે અને અન્ય બિઝનેસમાં રોકાણ પણ કરી શકાશે. આવકની સાથે કરિયારમાં પણ વૃદ્ધિ થશે.
7/11
8/11
તુલા રાશિના લોકોને આજના દિવસે આવકના એકથી વધારે સ્ત્રોત પ્રાપ્ત થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો આવશે. જેનાથી તમે ભવિષ્યને વધારે સારૂ બનાવી શકશો. જીવનના દરેક ક્ષેત્રમાં તમને ફાયદો મળશે અને જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં મોટી સરફળતા અને ધન મળશે.
9/11
10/11
મકર રાશિના લોકો માટે 8 ઓગસ્ટે સકારાત્મક રહેવું વધારે જરૂરી છે. મકર રાશિના લોકો મિત્રોની સાથે સંબંધ મજબૂત કરવા અને સામાજીક મેળ વધારવામાં સફળ રહેશે. જો તમે જમીન પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો તેના માટે આ દિવસ સારો રહેશે. તેનો ભરપૂર લાભ ભવિષ્યમાં મળશે. સારા સ્વાસ્થ્યના કારણે તમે વિવિધ ગતિવિધિઓમાં સક્રિય રીતે ભાગ લેશો. પરિવાર બિઝનેસમાં તમારા પિતાની જરૂર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ