અમદાવાદ / લકી ડ્રોઃ વેક્સિન લેનાર 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને AMC આપશે iPhone

Lucky Draw: AMC will give iPhone to 15 to 18 year old students who get vaccinated

અમદાવાદ મહાનગર પાલિકાએ તરુણોને આકર્ષિત  કરવાના હેતુસર એક નવી યોજના. વેક્સીન લેનાર પાંચ તરુણોને AMC લકી ડ્રો દ્વારા iPHONE આપશે. 3 જાન્યુ. થી 24 જાન્યુ. સુધીમાં વેકસીન લઇ લો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ