અનલોક 5 / તહેવારોને ધ્યાનમાં રાખીને યોગી સરકારની નવી ગાઈડલાઈન, આ વિસ્તારોમાં આયોજનને મંજૂરી નહીં

lucknow uttar pradesh government issues   fresh guideline in view of the coming festive   season

કોરોના મહામારી વચ્ચે તહેવારોને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશની સરકારે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન અનુસાર પ્રદેશમાં કોરોનાના કેસ વધવાના કારણે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારના આયોજનને મંજૂરી નથી. એટલું જ નહીં આ વિસ્તારના આયોજક, કર્મચારીઓ કે વિઝિટર્સને પણ આયોજનમાં આવવાની મનાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ