કહેર / લૉકડાઉન વચ્ચે યૂપીમાં વાવાઝોડા અને વરસાદનો કહેર, 28 લોકોના મોત, CMએ જાહેર કરી રાહતની રકમ

lucknow up weather alert thunderstorm and rain kills 28 people in uttar pradesh cm yogi adityanath announces exgratia

ઉત્તરપ્રદેશમાં વરસાદ અને વાવાઝોડાનો કહેર સતત ચાલી રહ્યો છે ત્યારે અનેક જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. કુદરતના આ કહેરમાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જનજીવન બરબાદ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિની ગંભીરતાં જોતાં CM યોગી આદિત્યનાથે મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની તત્કાલ રકમ આપવાના આદેશ જાહેર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ