IPL 2022 / લખનઉ મોટી જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ પર, કોલકાતા માત્ર 14 ઓવરમાં ઓલઆઉટ, 75 રને થઇ હાર

Lucknow Super Giants Won by 75 Run kolkata knight rider ipl 2022

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં શનિવારે રમેયાલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 75 રને હરાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ