IPL 2022 / રોમાંચક મેચમાં છેલ્લા બોલ પર લખનઉએ મેળવી જીત, કોલકાતા થયું આઈપીએલથી બહાર

Lucknow Super Giants Won by 2 Run kolkata IPL 2022

લખનઉ સુપર જાયન્ટ્સે એક રોમાંચક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવી દીધું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ આઇપીએલથી બહાર થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ