ગેંગરેપ / હાથરસ કાંડમાં યૂપી SITની તપાસ પુરી, રાજ્ય સરકારને આજે સોંપી શકે છે રિપોર્ટ, જેમાં...

lucknow sit constituted by up government completed investigathion in hathras case

હાથરસ કાંડની તપાસ માટે યૂપી સરકાર દ્વારા રચવામાં આવેલી એસઆઈટીની તપાસ પુરી થઈ ગઈ છે. એસઆઈટીની ટીમ આજે (16 ઓક્ટોબરે) સરકારને રિપોર્ટ સોંપી શકે છે. પહેલાથી નક્કી કરવામાં આવેલા સમય મુજબ 15 ઓક્ટોબરે સરકારને રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવી રહી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ