ચોરી / ફિલ્મોમાં કામ કરતો આ એક્ટર ગેંગ સાથે ગાડીઓ ચોરી કરતા પકડાયો

lucknow police arrests car thieves including bhojpuri actor with unique modus 50 cars recovered

લખનૌ પોલીસે લક્ઝરી ગાડીઓની ચોરી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીોઓના કબજામાંથી 5 કરોડની 50 લક્ઝરી ગાડીઓ કબજે કરી છે. આ ગેંગમાં ભોજપુરી અભિનેતા નાસિરનો પણ સમાવેશ થાય છે, જે પોલીસ કસ્ટડીમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ