બેઠક / ‘ભાવ’ની ‘ભવાઈ’ : ચૂંટણીના ઉંબરે ઉભેલા આ રાજ્યમાં પેટ્રોલ- ડીઝલ થઈ શકે છે સસ્તું, રાજ્ય સરકાર બનાવી રહી છે આ પ્લાન

lucknow petrol diesel price in up likely to be slashed as cm yogi adityanath calls meeting to cut vat on petroleum products

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર રાજ્યના લોકોને રાહત આપવા માટે સીએમ યોગી આદિત્યનાથે ગુરુવારે સાંજે સાડા 5 વાગે એક મહત્વની બેઠક બોલાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ