ફેરફાર / રેલ્વેએ જાહેર કર્યા નવા નિયમો, હવે રિઝર્વેશન ફોર્મમાં આ બાબતની જાણકારી પણ ભરવાની રહેશે

lucknow now writing only your address on reservation form for train ticket not work railways issued new order

કોરોના સંકટમાં અનલૉક 1માં જ્યારે ટ્રેન શરૂ કરવાની પરમિશન આપવામાં આવી છે ત્યારે ટ્રેનમાં ગાઈડલાઈન અનુસાર માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝેશનના નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. આ સિવાય યાત્રીઓને માટે રેલ્વેએ રિઝર્વેશન ટિકિટને લઈને પણ નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે ફક્ત તેમાં એડ્રેસ આપવાથી કામ ચાલશે નહીં. તમારે આ સિવાય કેટલીક અનિવાર્ય જાણકારી પણ આપવાની રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ