એક્શન / મૃતદેહને રસ્તા વચ્ચે મુકીને વિરોધ કરવો બનશે ગુનો, યોગી સરકારે આપી દીધા મોટા આદેશ

lucknow now protest with dead bodies on roads become crime

ઉત્તર પ્રદેશની યોગી સરકારે અકસ્માતો અથવા અપરાધિક મામલાઓમાં મૃતદેહો સાથે રસ્તા અથવા જાહેર સ્થળે વિરોધ કરનારાઓ સામે કડક નિયમો બનાવ્યા છે. આ પ્રકારનું કૃત્ય કરનાર સામે રાજ્યમાં સજાપાત્ર ગુનો નોંધાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ