ઘટના / ‘તુ ખુશ રહે...’ વીડિયો શેર કરી ભાજપ સાંસદની પુત્રવધૂએ હાથની નસ કાપી, હોસ્પિટલમાં દાખલ

lucknow firing case bjp mp kaushal kishore daughter in law suicide attempt

સાંસદ કૌશલ કિશોરના દિકરાની વહુએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વીડિયો શેર કરી ભાજપ સાંસદની પુત્રવધૂએ હાથની નસ કાપી હતી. હાલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ