UP / કોંગ્રેસના નવા પ્રમુખ નક્કી થાય તે પહેલાં પ્રિયંકા ગાંધીને લઈને મોટા સમાચાર

lucknow city priyanka gandhi vadra is in charge of up congress committee

લોકસભા ચૂટણીથી પહેલા રાજનીતિમાં સક્રિય બનેલા પ્રિયંકા ગાંધી હવે વધુ આગળ વધી રહી છે. લગભગ 6 મહીના પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીની પાર્ટીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવા સાથે જ પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી હતી. પ્રિયંકા ગાંધીની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમી ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ