ગમખ્વાર અકસ્માત / ઉત્તર પ્રદેશઃ પીલીભીતમાં ગમખ્વાર અકસ્માત, 7 લોકોનાં મોત, 32 ઘાયલ

Lucknow-bound bus from Pilibhit collides with pickup on NH730 in Uttar Pradesh

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં નેશનલ હાઇવે-30 પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દૂર્ઘટનામાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 32 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ