ક્રિકેટ / 19 કિલો વજનની સાથે લે.કર્નલ મહેન્દ્ર ધોનીની આવંતીપોરામાં ડ્યૂટી શરૂ

lt co mahendra singh dhoni started his indian army duty at avantipora jammu kashmir photos

પ્રાદેશિક સેનાના માનદ લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર સિંહ ધોની આવતા બે સપ્તાહ સુધી 19 કિલો વજનની સાથે સામાન્ય સૈનિકોની જેમ ડ્યૂટી કરતો નજરે આવશે. તેની તૈનાતી ઉગ્રવાદ પ્રભાવિત દક્ષિણ કાશ્મીરના આવંતીપોરામાં કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ