ગાંધીનગર / ITના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચારઃ L&T અને રાજ્ય સરકાર વચ્ચે થયા MoU, IT પાર્કમાં કરશે 7 હજાર કરોડનું રોકાણ

L&T and Govt sign MoU to set up IT and ITeS Enabled Services Technology Park near Vadodara

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને L&T કંપની વચ્ચે થયા MOU, L&T કંપની વડોદરા નજીક IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક સ્થાપશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ