LSG vs MI / VIDEO: નવીલ ઉલ હકે ફરી નાટક કર્યું, રોહિત શર્મા આઉટ થતાં કોહલીને આડકતરી રીતે ચીઢાવ્યો

LSG vs MI: Virat Kohli teased, Rohit Sharma's wicket celebrates in a weird way, Naveen-ul-Haq in trouble again

નવીન ઉલ હકે મુંબઈ સામેની મેચમાં તેની પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્માની વિકેટ મેળવીને તેની ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. વિરાટ કોહલી સાથેની લડાઈ બાદ તે સતત ચર્ચામાં રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ