LSG vs MI / કૃણાલ પંડ્યાની એક ભૂલ અને IPL 2023માંથી બહાર થઈ લખનૌ, ટીમને યાદ આવી KL રાહુલની કેપ્ટનશિપ

LSG vs MI One mistake by Krunal Pandya and Lucknow out of IPL 2023

એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનૌને 81 રને હરાવ્યું હતું, કૃણાલ પંડ્યાની આ ભૂલને કારણે ટીમને આટલી મોટી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ