ગાંધીનગર / LRD ભરતીના વિવાદ મુદ્દે સરકારનું એલાન છતાં અનામત વર્ગનું આંદોલન યથાવત્, બિનઅનામત વર્ગનું સ્ટેન્ડ ક્લિયર નહીં

LRD Reservation agitation gandhinagar

LRD અનામત આંદોલનને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.આંદોલનનો આજે 70મો દિવસ છે ત્યારે અનામતવર્ગના ઉપવાસનો આજે 27મા દિવસ પણ વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે. પરિપત્ર રદ્દ કરવાની માંગ સાથે વિરોધ યથાવત રાખ્યો છે. ભરતીમાં વધારો કરવાની માગને લઈને આંદોલન કારીઓમાં અસતોષ જોવા મળી રહ્યો છે. અમારી માગ પરિપત્ર રદ્દ કરવાની માગ  નહી સતોષાય ત્યાર સુધી આદોલન ચાલુ રાખવાની ચિમકી ઉચારી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ