LRD ભરતી વિવાદ / LRD આંદોલન પર બેઠેલી મહિલાઓએ ખટખટાવ્યો અદાલતનો દરવાજો

LRD recruitment woman candidate petition in Gujarat high court

બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓની HCમાં અરજી કરી છે. રાજ્ય સરકાર પાસે નિમણૂંક પત્રની માગને લઇ અરજી કરવામાં આવી છે. 1578માંથી પાસ થયેલી 254 યુવતીઓએ અરજી કરી છે. તાત્કાલિક નિમણૂંક કરીને પત્ર આપવાની માંગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ