પરિણામ / LRDની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, જુઓ અહિં જાણવા મળશે પરિણામની તમામ વિગતો

LRD recruitment result declared Gujarat Lokrakshak Recruitment Board

LRDની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. વેબસાઇટ પર પરિણામ મૂકાયું છે. જેલ સિપાહી, હથિયારધારી અને બિન હથિયારધારીનું પરિણામ જાહેર કરાયું છે. જેથી હવે ઉમેદવારો પોતાનું પરિણામ વેબસાઇટ પર જોઇ શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ